Gujarati Status for Whatsapp

Get Gujarati Status in All Categories Like Attitude | Love | Mother | Father | Friendship | Truth | Life | Motivational.

Gujarati Status is regarded as the most extensively used along with trending idea in recent times individuals look for or perhaps individuals truly love to read this substantially. Best Gujarati status along with Gujarati SMS have become extremely popular continuously on a social networking site such as Facebook, WhatsApp; twitter and so on. Express your sensations and thoughts by utilizing Gujarati status together with Gujarati SMS on Facebook or perhaps WhatsApp.

Attitude / વૃત્તિ

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

gujarati status

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

દમ કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

પ્રેમ નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

Love / પ્રેમ

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

2. તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

3. ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.

4. પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

5. ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.

6. આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.

7. મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

8. મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.

9. હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

10. પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.

11. જો તુ મને સાચેજપ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

12. મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

13. સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!

14. તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

15. મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

Mother / મા

1. કોઈ ઍવા કામો કરી બતાવો કે, જ્યારે પણ આપણા મમ્મી-પાપા ભગવાન ને પ્રાર્થના કરે ત્યારે કહે કે, “હે પ્રભુ” અમને દરેક જનમ મા આવીજ સંતાન આપજે.!!!
2. માં હૂ બધુજ ભૂલી શકુ છુ, પણ તને નહી.!!!
3. હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!!
4. પ્રેમ નુ બીજુ નામ ઍટલે જ માં..!!!!!
5. શુ મંદિર અને શુ મસ્જિદ, અરે ઍ ઘરજ મંદિર જેવુ છે જ્યાં સંતાન માતા-પિતા નો સત્કાર કરે.
6. ખબર નથી કે શુ જાદૂ છે માં ના ચરણો મા, જેટલો પણ નમુ છુ, ઍટલો જ ઉપર ઉઠુ છુ.!!!!!!
7. માં ના ચરણો મા જે મંદિર છે.!!!!
8. ના તો કોઈ પોતનાઓ થી ખૂલે છે, ના તો કોઈ બીજાથી , આ જન્નત નો રસ્તો તો માત્ર માં ના ચરણો થી ખૂલે છે.!!!
9. ભગવાન ન જોઈ શકાય તેવા માતા-પિતા છે, જ્યારે માતા-પિતા જોઈ શકાય તેવા ભગવાન છે.!!!!
10. ઍ આપણા મમ્મી-પાપા જ, જેના દ્વારા આપણે હસવાનુ સિખ્યા છિઍ.!!!!
11. આ દુનિયામા મારી પાસે જે કંઇ પણ છે ઍ મારી માં ના લીધે, અરે ઍ ભગવાન તુ મને શુ આપવાનો મારી સૌથી મોટી દોલત તો મારી માં છે.!!!!
12. કોઇયે વ્રત રાખ્યા તો કોઇયે ઉપવાસ કર્યા, અમે તો આમાનુ ઍકેય પુણ્ય નો ક્માણા , અમેતો બસ માં-બાપ ને અમારી પાસે રાખ્યા.!!
13. નામ તો ઍક્જ છે, અર્થ ખાલી જુદા છે, કોઈ “રામ” કહીને બોલાવે છે, તો કોઈ “અલ્લાહ” કહીને તો કોઈ “માં”.!!!!
14. માં જ્યારે પણ મારા નામની દુઆ કરે છે, ત્યારે રસ્તામા આવતી ઠોકરો પણ મને સલામ કરે છે.
15. મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી, કેમકે હૂ મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.!!

Father / પિતા

1. કોઇયે પૂછ્યુ કે ઍવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભુલ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે?? ઍક બાળકે હસતા જવાબ આપ્યો કે મારા પપ્પા નુ દિલ.!!!!!!

2. ઍક સારા પિતા ક્યારેય ઍવુ નઈ શીખવે કે કેમ જીવવુ જોઈયે, પરંતુ ઍ પોતે ઍવી રીતે જીવે છે અને બતાવે છેકે કૅમ જીવાય.!!!

3. દરેક માણસ બાપ બની શકે છે, પણ ઍક પિતા બનવા માટે કઈક ખાસ જોઈયે !! મને માફ કરજે દીકરા.!!!

4. તમારો ગુસ્સો તો મે જોયો હતો, કાશ હૂ સમજી ગ્યો હોત કે ઍ તમારો ગુસ્સો નહી પણ તમારો પ્રેમ હતો…લવ યૂ પાપા.!!!!

5. ભગવાન ની સૌથી મોટી ભેટ છે મારા મમ્મી-પાપા !!!લવ યૂ.!!!!

6. પાપા, હૂ મોટી શામાટે થઈ ગઈ????

7. પાપા તમે તો હંમેશા સારા હતા, પરંતુ હૂજ તમને સમજી ના શક્યો..”લવ યૂ પાપા”!!!!!

8. પાપા તમેજ મારા સૌથી સારા મિત્ર છો.”લવ યૂ પાપા”!!!!!

9. દુનિયા મા ઍજ પિતા સમજદાર છે, જે પોતાના બાળક ને સમજે છે.!!!

10. આ દુનિયામા સ્વાર્થ ખાલી માતા-પિતા જ પ્રેમ કરી શકે છે..!!!!

11. લોકો કહે છેકે પેહલો પ્રેમ ભૂલી નથી શકાતો, તો પછી આજ લોકો માં-બાપ નો પ્રેમ જ કૅમ ભૂલી જાય છે!!!!!

12. પૂરે વિશ્વ કો સંતુષ્ટ કરના સંભવ હે, પરંતુ ઍક પિતા કો સંતુષ્ટ કરના અસંભવ હે!!!!!!

13. ઍક ઘરડા થતા પિતા માટે ઍનિ દીકરી થી પ્રિય બીજુ કાઇજ નથી!!!!

14. ઍક પિતા સૌ શીક્ષકો થી પણ મોટો હોઈ છે!!!!

15. ઍક પિતાની નિરાશા આ દુનિયાનુ સૌથી ઘાતક હથિયાર સાબિત થય શકે છે!!!

Friendship / મિત્રતા

1. રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

2. લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

3. મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

4. જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

5. મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

6. કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!

8. ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!

9. મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!

10. પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!

11. ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!

12. હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ , પણ મારા મિત્રો ની સલામત રાખજે.

13. ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!

14. બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!

15. ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

Truth / સત્ય

1. જે દિવસે તમે બીજાની બહેનોની ઈજ્જત માટે લડશો , ઍ દિવસ જ તમારી પોતાની બહેન સુરક્ષિત થઈ જશે.!!!!!

2. આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!!

3. ગરીબ સાથે નો સંબંધ પણ છુપાવે છે લોકો, અને ઍજ લોકો અમીરો સાથે બૉવ દુરના સંબંધ પણ વધારી-ચડાવી ની જણાવે છે.!!!

4. દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!!

5. નફરતોને બાળશો તો, પ્રેમ ની રોશની થશે, માણસો તો જ્યારે પણ બળશે ઍમની તો રાખ જ થશે.!!!!

6. જેના ખિચ્ચા મા સિક્કા હતા ઍતો મોજ થી વરસાદ મા ભિગતા હ્તા, અને જેમના ખિચ્ચા મા નોટો હતી ઍતો વરસાદ થી બચવા છતની તલાશ કરતા હ્તા.!!

7. સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!!

8. અમીરો ના અડધાથી વધારે રૂપિયા તો ઍ બતાવવમા વપરાય જાઇ છે કે ઍ લોકો અમિર છે.!!

9. માં-બાપ નુ ઘર વેચાયુ તો દીકરી નુ ઘર વસ્યુ, કેટલી ના મુરાદ છે આ દહેજ ની રસ્મો.!!!

10. પોતાના કમાયેલા પૈસાથી ખરીદશો તો, શોખ આમનમ ઓછા થઈ જશે.!!!

11. બુરાઈ ઍટલા માટે નથી વધતી કે બુરાઈ કરવા વાળા લોકો વધી ગયા છે, ઍતો ઍ માટે વધે છેકે બુરાઈ ને સહન કરવા વાળા લોકો વધી ગયા છે.!!

12. સારા કર્મોથી જ ઓળખ છે માણસો ની, બાકી સારા કપડા તો બેજાન પુતળાઑ ને પણ પહેરાવવામા આવે છે.!!

13. શુ લીલા છે ઉપરવાળાની , જીવતો માણસ પાણી મા ડૂબી જાય છે, જયારે મરેલો તરીને બતાવે છે.!!

14. તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!

15. જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!

Life / જીવન

1. જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ, પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.

2. વાળને સફેદ કરવામા આખી જિંદગી વીતી જાય, જ્યારે ઍજ વાળ અડધી કલાક મા કાળા થઈ જાય છે.!!

3. જિંદગી ની મજા માણતા સીખી લ્યો, સમય તો તમારી મજા લેતો જ રેહશે.!!

4. જિંદગી ઍ પોતાના સવાલો બદલી નાખ્યા અને સમયે પોતાના હાલત, અમે તો આજે પણ ત્યાજ છીઍ જ્યા પહેલા હ્તા, બસ લોકો ઍ પોતાના ખયાલાત બદલી નાખ્યા.!

5. જ્યા સુધીમા આપણે જાણીયે કે આ જિંદગી શુ છે, ત્યા સુધીમા તો ઍ અડધી વીતી ચૂકી હોઈ છે.!

6. જ્યારે સમય કરવટ બદલે છેને દોસ્તો, ત્યારે માત્ર ખેલ જ નહી પરંતુ જિંદગી પલટી જાય છે.!!

7. જિંદગી ના તો ભવિષ્યમા છે, ના તો ભૂતકાળમા, જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી.

8. સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે.!!

9. સ્વયમ્ થી સંતોષ અને બીજાના પ્રત્યે દયા, જીવનની આ બે પાંખોથી જ માણસ આકાશમા ઉડી શકે છે.!!!

10. શુ લખુ હૂ મારી જિંદગી વિષે દોસ્તો, ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.!!

11. બધા લોકો મરેજ છે, પણ ઍક હકીકત ઍ પણ છેકે બધા લોકો જીવતા પણ નથી.!!

12. જિંદગી બદલવા માટે લડવુ પડે છે, અને જિંદગી સરળ કરવા માટે ઍને સમજવી પડે છે.!!

13. આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :” જિંદગીતો ચાલતીજ રેહવાની “.

14. જીવન મા દરેક વ્યક્તિ ની અહેમિયત આપો, કેમકે જે લોકો સારા હશે ઍ સાથ આપશે, અને જે ખરાબ હશે ઍ સબક આપશે.!!

15. આટલુ પણ ખરાબ વર્તન ના કર જિંદગી, અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીઍ.!!

Motivational / પ્રેરક

1. તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!

2. મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.

3. ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!

4. જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

5. જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

6. અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!

7. મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!

8. મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે, પણ મને તસલ્લી ઍ વાત ની છેકે મારા કદમ મારી સાથે છે.!!!

9. જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

10. મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

11. કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.

12. ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે, નઈ કે કોઈ બીજાની હારથી.!!

13. અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.!!!!

14. ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો, અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના.

15. કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!

share with you a Gujarati Status for Whatsapp in Gujarati Language. All you understand that in Gujarat State the Most Gujarati Language is used.So the Best Gujarati Whatsapp Status is given below. Gujrati Status and Gujarati Love Status Funny Attitude All kind of gujarati status is given below.These given below status are the well-known popular status for Gujrat people.In these status Gujarati Song status is also included.So you can pick or download the best given below gujarati status from offered below.

Check Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best Whatsapp Status Quotes Collection © 2016